|
For
those who have joined now, let me say few words about this Ghalib series.
Ghalib, his Ghazals, his
poems, his genius, and his wits have
always fascinated millions of Urdu lovers including myself. Those who
want to read my previous work please Ctrl + click or copy and paste in
internet address window, the following link:
http://www.mirza-ghalib.org or, if you choose, you may send me an
email request; I will email back my previous explanations just for
asking.
This is my 24th
installment. I have received excellent
response from lot of friends; both Urdu and non-Urdu speakers. Please
know that this is my own, Asghar Vasanwala’s, work and not a forwarding
of someone else’s work as some you thought. Please forward this to your
friends. Also please send me your comments/complements.
I will appreciate if you forward me emails of your Urdu/non-Urdu friends.
Here is today’s verse (sh’er)
& its explanation in Urdu, Gujarati, and English


ब
फ़ैज़े
बेदिली,
नो
उम्मीदी-ए-जावेद
आसां है
कुशाईश
को
हमारा
उकदा-ए-मुशकिल
पसंद
आया
फ़ैज़=
मेहरबानी
ब
फ़ैज़े
बेदिली
=ना उम्मीदी की
बदौलत
बे
दिल्ली
=
ना
उम्मीदी,
निराशा
नौ
उम्मीदी =
ना
उम्मीदी
जावेद =
हमेशा
का
नौ
उम्मीदी
जावेद =
हमेशा
की
नाकामी
कुशा
=खोलने
वाला, मोचक
कुशाईश
=खोलने
का
अमल (act
of opening)
उक़दा
=
मुश्किल,
पेचीदा
तशरीह:
ग़ालिब
केहता
है,
हर
घड़ी
की
नाकामीओं
और
मायूसीयों
से
हम
बिल्कुल
ना
उम्मीद
और
बेदिल
हो
गए
हैं
।
ईस
बेदिली
की
बदौलत
क़ायम
और
हमेशा
की
निराशा
का
बर्दाश्त
कर
लेना
हमारे
लिए
मामूली
सी
बात
है।
क़ाअदा
ये
है
कि
जब
इन्सान
बुरी
तरह
से
मायूस
हो
जाता
है
तो
फिर
बड़े
से
बड़ी
नाकामी
भी
इस
के
दिल
पर
कोई
असर
नहीं
करती।
कुशाईश
जिस
को
हमारी
तक़दीर
का
एक
विभाग
(department)
केह
सकते
हैं
उस
को
हमारी
ना
उम्मीदी
और
पेचीदा
मुशकिलें
पसंद
आ
गई,
और
उसे,
एक
अनमोल
मोती
समझ
कर,
सँभाल
कर
रख
दिया;
सुलझाया
नहीं।
माहीरीने
ग़ालिब
की
राय:
तबा
तबाई
की
राय:
यानी
दुनिया
की
तरफ़
से
जो
बे
दिली
और
बे
दिमाग़ी
हम
को
है
,
उस
की
बदौलत
ना
उम्मीदी
और
निराशा
का
सदमा
उथा
लेना
हमारे
लिए
आसान
है,
अब
हमें
दुनिया
से
कोई
शौक़
और
रुजहान
नहीं
है।
अब
मेरी
मुशक्ल
गांठ
खोलने
वाला
कोई
मिले
तो
क्या
और
ना
उम्मीद
क़ायम
रहे
तो
क्या
।
पहले
मिसरे
का
मतलब
ये
है
कि
हमारी
मुश्किल
गांठ
कुशाईश
को
पसंद
आ
गई
यानी
अब
ये
खोली
नहीं
जायगी
।
इस
सबब
से
कि
कुशाईश
को
इस
का
गांठ
ही
रहना
पसंद
है।
और
पसंद
इस
सबब
से
कि
हमें
ईसकी
परवा
नहीं
।
फिर
ऐसी
बेपरवाई
कुशाईश
को
क्यों
ना
पसंद
आए।
हसरत
की
राय:
कुशाईश
ने
अपना
अमल
करने
के
लिए
हमारे
उकद-ए-
मुशकिल "नौ
उम्मीदी-ए-जावेद"
को
पसंद
क्या
और
हमारी
मुशकिल आसान
हो
गई।
इस
तौर
पर
कि
हम
को
दुनिया
की
जानिब
से
जो
बेदिली
पैदा
हो
गई
है,
उस
के
सबब
से
हमेशा
की
ना
उम्मीदी
का
सदमा
बर्दाश्त
करना
आसान
हो
गया
है।
क्योंकि
बे
दिली
की
हालत
में
उम्मीद
और
ना
उम्मीद
एक
जैसे
हो
जाते
हैं।
शेअर
की
खूबियां:
फर्ज़
कीजिऐ
कि
आप
के
पास
एक
मशहूर
पेंटर
की
मशहूर
पेंटिंग
है।
किया
आप
उसके
रंगों
में
बदलाओ
करेंगे?
नहीं,
क्योंकि
वोह
जैसी
है
वेसी
ही
आप
को
पसंद
है।
रंगों
को
बदलने
से
इस
की
value
ख़त्म
हो
जायगी।
ईसी
ख़्याल
को
ग़ालिब
ने
अलग
ढंग
से
पेश
क्या
है।
ग़ालिब
की
तक़दीर
में
हमेशा
की
ना
उम्मीदी
है,
जिसे
वोह
ना
उम्मीदी-ए-जावेद
केहता है।
आम
लोग
कहेंगे
के
पिछले
जन्म
की
सज़ा
है
या
कोई
बला
पीछे
पड़ी
है।
लेकिन
ग़ालिब
ईस
हर
पल
की
ना
उम्मीदी
पर
नाज़
करता
है
कि
कुशाईश
को
ग़ालिब
की
problem-knot
पसंद
आ
गई
है।
ग़ालिब
इस
से,
ऐसा
ख़ुश
होता
है,
जैसे
उसे
कोई
सनद
मिल
गई
हो।
वो
अब
मुश्किलों
का
हल
नहीं
चाहता,
दु
आ
और
दवा
के
पीछे
नहीं
भागता।
इस
संतोष
से,
इस
की
मूशिक्लें
आसान
हो
गई
हैं।
बद
नसीबीयों
पर गर्व
करना
ग़ालिब
की
अनोखी
सोच
है
।
अगर
हम,
ये
मान
लें
कि
हमारी
ख़स्ता
और
तंग
हालत
जैसी
है
वेसी
कुशाईश
या
ख़ुदा
को
पसंद
है
तो
फिर
दुआ
और
दवा
दोनों
फिज़ूल
हैं।
इस
लिए
हमें
सब्र
ईख़तियार
कर
लेना
चाहीऐ।
हम
मुशकिल
हालात
में
कहते
हैं
यही
ख़ुदा
को
मंज़ूर
था।
ये
सोचने
से
हमारी
घुटन
दूर
हो
जाती
है।
બ ફેઝે બે
દિલી, નોમીદી
એ જાવેદ આસાં
હે
કુશાઇશ કો હમારા ઉક઼દા એ મુશકિલ પસંદ આયા
બ ફેઝે=ની
મેહરબાની થી
બે દિલી=નિરાશા
નોમીદી=નાઉમ્મીદી, નિરાશા
જાવેદ=કાયમ નુ
કુશા=ખોલવુ
કુશાઇશ=ખોલવાની ક્રીયા
મૂશ્કિલ કુશા= મૂશ્કેલી ની ગાંઠ ખોલનાર, આ,
મોહમ્મદ પેગંબર ના જમાઇ હઝરત અલી નો ખિતાબ છે. મુસલમાનો, ખાસ કરીને શીયા
પંથ, આપ્ત્તી ના સમયે જીવન ની ગૂંચવણ ખોલવાની હઝરત અલી ને યાચના કરે છે.
ઉક઼દા=ગાંઠ, ગૂંચવણ, મુસીબત
આ ગ઼ાલિબ ની આંઠમી ગ઼ઝલ ની
બીજી પંક્તિ છે. આ ગ઼ઝલ ભલે લોકપ્રિય નથી પણ તેમા જે ઉંડા અર્થ નો સાગર
સમાયેલો છે તે આપ સમક્ષ રજુ કરવા માંગુ છું
અર્થઃધારો કે તમે પિકાસો કે એમ એફ હુસેન ની દોરેલ છબી ખરીદી છે. શૂં તમે
તેમા ફેરફાર કરવાનુ પસંદ કરશો? નહીઢ કરણ કે તે એક નમૂનો છે. તે છબી, જેવી
છે તેવી તમને ગમે છે. આજ વિચાર ને ઉપરના શેર માં ગા઼લિબ મોડ આપે છે. ગ઼ાલિબ
પોતાના અસફળ પ્રેમ ને લીધે કે અન્ય કારણે ઘણો નિરાશ છે. અને કાયમી નિરાશા
ની અવસ્થા મા છે. જો અપણૈ આવી મુસિબત માં અવીએ તો કહીએ કે આપણી ઉપર કોઇ
આસમાની કોપ ઉતરેલોછે કે પછી ગયા જનમ ના કોઇ પાપ ની સજા મળી રહી છે. પણ
ગા઼લિબ તો ખુશ થઇ ડંફાસ મારે છેઢ તે કહે છે કે ખોલવાની ક્રીયા નેજ મારી
મુસિબતો ની ગાંઠ એટલી પસંદ આવી ગઇ છે કે તે કહે છે કે આવી સરસ ગાંઠ ને એમને
એમ રહેવા દો; ખોલો નહી. એટલે કે હવે મારી હાલત માં કોઇ ફેરફાર નહી થાય. માટે
હવે દુઆ કે દવા પાછળ દોટ મૂકવા થી કંઇ ફાયદો નથી. આ દોડાદોડ માંથી મુક્તિ
મળવાથી હવે મારુ જીવન સહેલં થઇ ગય છે. એ બે-દિલી, એ નિરાશાઢ તારો આભાર.
આ શેર, નિરાશા ને સંબોધીત એક અનોખી વિચારધારા છે. જો અપણે પણ એમ સમજીએ કે
આપણી ઉપર પડેલા દુખ ના પહાડ નિરાશા-નિવારણ દેવી કે શક્તિએ નમૂના તરીકે તાળા
ચાવી મા બંધ કરી દીધેલા છે અને તેમા ફેરફાર થવા નો કોઇ ચાન્સ નથી તો અપણે
દુઆ ને દવા ના ચક્કરો માંથી મોક્ષ મળૈ અને જીવન સહેલુ થાય. જ્યારે મારી ઉપર
દુખના ડુંગરૌ ટૂટી પડે છે ત્યારે હું કહું છું
કુશાઇશ કો હમારા ઉક઼દા એ મુશકિલ પસંદ આયા અને મારી ગભરામણ દૂર થઇ જાય છે.
આ શેર એક કટાક્ષ પણ હોઇ શકે. આપણે કહેવામાં આવે છે કે ખુદાએ પેગંબરો,ઇમામો,
કે ગરુઓને પૂન્ય ના નમૂમા અને શેતાનો ને પાપ ના નમૂના બનાવ્યા છે. આ નમૂનાઓ
માં કદી ફેરફાર થતો નથી. ગ઼ાલિબ કહે છે કે મારી
મુશ્કેલીઓની ગાંઠ ને પણ નમૂના તરીકે સ્વીકાર કરવામાં આવી છે.
સંતુષ્ટ રહો ને દુઆ ને દવા પાછળ ઘેલા ન બનો આ ફીલસુફી ગા઼લિબ ના ઘણા શેરો
મા જોવા મળે છે. આનો મતલબ એમ નથી કે ગા઼લિબ નિરાશાવાદી હતો. ગા઼લિબ નુ જીવન
એવા સમય માંથી પસાર થયંુ જ્યારે તેના મહેરબાન બાદશાહ બહાદુરશાહ ઝફર નો,
રંગુન ની જેલ માં,કલમૂઆ અંગ્રેજો એ દેશનિકાલ કરેલો. શીખ, જાટ, મરાઠા, ગુરખા
જેવા જુથો, કે જે તે જમાનામાં તુચ્છ ગણાતા હતા, તેઓને અગ્રૈજોએ તેમની મદદ
બદલ સરકારી કારભારમાં ઉંચી પદવી પર નવાજેલા. દિલ્હી ની પ્રજા નિરાશ અને
બેસહારા થઇ ગઇ હતી. આવા પ્રકોપ ના સમય નો પ્રત્યાઘાત ગા઼લિબ ની શયરીમાં ઝળકે
છે. તેના એક ફરસી ના શેર મા એક દરિયા માં ડુબતા માણસને જે તરતો રહેવા માટે
મોજાઓ સામે ધમાધમ કરતો હતો કહે છે ડુબવાના ડર મા જીવવા કરતા ડૂબવાની બલા
માં ફના થઇ જવું સારુ. કરણ કે દરિયાના મોજાઓમાં નરક ની આગ જેવી ગરમી છે
જ્યારે દરિયાના તળીયામાં ર્સ્વગ ની નહેર જેવી ઠંડક છે.
ગ઼ાલિબ ની બે-દીલી નુ મૂળ તેની પ્રેમ નિરાશા હોઇ શકે.
તેથી કરી નેતે આડકતરી રીતે પોતાના પ્રેમ નો આભાર માનેછે. એક બીજા શાયરે
કહયુછેઃ
શુક્રિયા એ પ્યાર! તેરા શુક્રિયા
દિલ કો કિતના ખૂબસૂરત ગ઼મ દિયા
Ba faiz-e-be dili,
nomidi-e-javed aasaN hai
By the grace of distress, it
is easy for me to survive the eternal disappointment
Kushaish ko
hamara uqda-e-mushkil pasand aaya
Opening process itself liked my difficult knot; (now it want
touch it )
Ba faiz = By
the grace
be-dili=distress nomidi (na
ummidi) = disappointments javed = eternal, constant
Kusha=
open Kushaish = (knot) opening
(divine) process
uqda = a knot, a
problem
uqda-e-mushkil = knotty or difficult
problems Note:
Hazrat Ali, son-in-law of Prophet Mohammed’s ( peace be upon him) title
is Mushkil-kusha or one who opens difficult knots. In times of trouble,
Muslim, especially Shi’as remember Hazarat Ali for help.
This is the 2nd verse of
Ghalib’s 8th ghazal. This ghazal is not popular at street
level and its verses are difficult to understand yet it they are packed
with so much energy and punch that I don’t want to skip them.
Meaning:
Suppose you buy a painting by Picasso or by M.F. Hussain. Would you try
to alter it? No, you will leave it untouched. Ghalib is expanding on
this theme with a twist. Ghalib is distressed because of his failure in
love or for any other mundane reasons. This has led him into a state of
eternal disappointment. If we had such misfortune we would say it is a
punishment from God or it is because of our Karma. However, Ghalib takes
credit for his state of constant despair (nomidi-e-javed) as if it is
his own creation and says hamara uqda-e-mushkil or my difficult-knot,
is liked by kushais, the opening process itself, so much so that it
didn’t prefer even to touch it. It left it untouched.
Kushaish could be an
angle or a separate God or goddess as Hindus and Greeks believe. He
thinks that because his state of despair is preserved as a model by the
divine authority, his condition would never change. Such belief has made
him content and now he does not run after Dua
دعا દુઆ or
Dava دوا
દવા Now his life has become easy; thanks to his
be-dili or
distress.
This is an
extraordinary way of thinking about out difficulties and misfortune. If
we think that our misfortunes and our difficult knots of lives are so
unique and so great that they are accepted as a model by the Almighty,
then there is no point in Dua or Dawa; our state of misery won’t change.
And, we should be content the way we are. When battalions of problems
and misery descend on me I say “Kushaish ko hamara uqda-e-mushkil pasand
aaya” That eases my suffocation.
This sh’er may be a
satire also. We are told by various religious authorities that God has
made prophets, Imams, Gurus etc. as permanent models of extreme good or
made the Satan a model of extreme wickedness. They don’t change. So,
Ghalib boasts that his state of difficulties and knotty problems is also
a permanent state.
The philosophical theme
of “Be satisfied with what you are; and, don’t get crazy after
solutions” runs throughout the Ghalib’s book. It doesn’t mean that he
was a pessimist. He was living in a time when his beloved King
Bahdurshah was just deposed and banished in Rangoon jail by the ‘angrez
Ru-siyah’ (blackened face British) as he calls them. Despised groups of
that time like Sikh, Jat, Marathas, and Gorkhas had got the sudden
meteoric rise in military and civil jobs for supporting British. Most
of Delhi people were in distress and felt helpless. This holocaust
condition reflects in Ghalib’s poetry. In one of his Farsi she’r he says
to a drowning person: Why do you want to remain afloat by beating your
hands and feet against the waves of this sea? The surface of the sea is
hot like fire of hell; but if you quit, you will go to the bottom of the
sea and there it is like sal-sabil, an eternal peace. To drown is better
than the fear of drowning.
Origin of Ghalib’s distress or ‘be-dili’ may be rooted in his love
affair. So, indirectly he is thanking his love.
An another poet has said:
Shukria ae pyar tera Sukria Dil ko
kitna khubsurat gham diya !
Thank you, oh love, thank
you What a beautiful grief for my heart
Asghar Vasanwala20754 Tulip CircleYorba Linda, CA 92887 USA
asgharf@att.net
(714) 777-6675 |