The  Living  Legend  Of  Urdu  Poetry

Welcome  To Mirza Ghalib - The Legend of The Poetry

:: Home :: About Ghalib :: Ghalib Explanation Series :: Diwan-e-Ghalib :: Audio of Urdu Poems/Ghazals ::
:: Urdu Prose :: Urdu Word Processors :: Urdu Dictionaries :: Urdu Miscellaneous :: Other Urdu Poets :: Contact ::

 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9| 10| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33| 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45| 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 |

For those who have joined now, let me say few words about this Ghalib series.                                                    Ghalib, his Ghazals, his poems, his genius, and his wits have always fascinated millions of Urdu lovers including myself. Those who want to read my previous work please send me an email request; I will email back my previous explanations just for asking.

This is my 57th installment.  I have received excellent response from lot of friends, both Urdu and non-Urdu speakers. Please know that this is my own, Asghar Vasanwala’s, work and not a forwarding of someone else’s work as some you thought. Please forward this to as many friends you can. Also, please send me your comments/complements. I will appreciate if you forward me email addresses of your Urdu/non-Urdu friends.

Here are today’s verses (she’r) & its explanations in Urdu, Hindi, Gujarati, and English

 ये ग़ालिब की ८१वीं ग़ज़ल के शेअर नंबर , और हैं। बहुत ही ख़ूबसूरत अश्आर हैं; शेअर नंबर को शामिल नहीं किया
शेअर नंबर :
ले गए ख़ाक में हम, दाग़--तमन्नाए निशात
तु हो, और आप  ब सद  रंग गुलिसतां  होना
ख़ाक = क़ब्र     ले गए दाग़--तमन्ना= तमन्ना पूरी ना हुई इस का दाग़ ले गए     नशात=ख़ोशी   आप सदरंग गुलिस्तां होना = तुम हरतरह बाग़ बाग़ रहना      तो हो तुम हो जाओ
तशरीह: अफ़्सोस ! हम तो दुनिया से ख़ुशी की ना मुरादी लेकर गुज़र गए और दाग़--आरज़ू अपने साथ ले गए मेरी दुआ है कि अब तुम , तुम्हारा हमशा ख़ुश-- ख़ुरर्म रहना , और बाग़ की तरह फूलना फलना, बाक़ी रहे।
शेअर की खूबियां: बहुत ख़ूबसूरत शेअर है। ग़ालिब ने कई बातें इन दो मिसरों में कह डाली हैं: इन्सान हज़ारों ख़्वाहिशों का मुजसमा है। क़ब्र की घड़ी तक इन आरज़ूओं में कमी नहीं आती और वो उन्हें लेकर दफ़न होता है। दूसरा ेआ कि लोग मरते वक़्त दुआ करते हैं कि जो ख़ोशयां उन्हें नहीं मिली वो अपने अज़ीज़ों को नसीब हो। ग़ालिब शेअर में अपने माशूक़ को तंज़ भी करता नज़र आता है कि हमें तो तो ने नामुराद रखा लेकिन अब तो मज़े से रहना।
माहिरीन-- ग़ालिब की राय:
हसरत - सय्यद : - येह माशूक़ की तरफ़ तंज़ है कि हमारी आरज़ू तो तुम ने पूरी ना होने दी लेकिन अब मेरे जाने के बाद ख़ुदा करे तुम ख़ुश रहो और तुम्हारा दिल बाग़ बाग़ रहे।
शेअर नंबर :
की मेरे क़तल के बाद, इस ने जफ़ा से तौबा
हाए! उस  ज़ूद  पशेमां  का पशेमां  होना
ज़ूद जल्दी ज़वुद पशेमां जल्दी पछताने वाला
तशरीह: उस ने मुझे क़तल करने के बाद ज़ुल्म से तौबा कर ली। हाए वो जल्द पशेमान हो जाने वाला किस क़दर जल्द पशेमान हुआ है! काश इस ने क़तल करने से पहले ज़ुल्म से तौबा की होती; अब तौबा करने से क्या फ़ायदा? ज़ूद पशेमान के तंज़ ने खूब लुत्फ़ पैदा किया है।
शेअर की खूबियां: इस शेअर की धूम आफ़ाक़-ए- आलम तक है। बहुत ही ख़ूबसूरत शेअर है। ग़ालिब एक शेअर में एक लफ्ज़ दो मरत्तबा इस्तेमाल नहीं करता। इस शेअर में पशेमान दो मरत्तबा आएआ है। लेकिन ज़ूद पशेमान " मुहावरा है इस लिए ये repetition जायज़ है।
माहिरीन-ए- ग़ालिब की राय:
तबा तबाई : - लहू देखते ही रहम आ गया कि मैं ने येह क्या किया? ना ग़ुस्सा आते देर लगी ना पशेमान होते (माशूक़ की (fickleness । मुमकिन है ज़ूद पशेमान तंज़ से कहा हो। यानी जब काम अख़्तियार से बाहर हो चुका उस वक़्त रहम आएआ।
आसी : - मैं तो क़तल हो चुका था। अब जब रक़ीबों की बारी आई तो इस ने बहुत जल्द पशेमान हो कर क़तल करने से तौबा कर ली।
शेअर नंबर ९:
हैफ़! उस चार िेह कपड़े की  क़िस्मत, ग़ालिब
जिस की क़िस्मत में हो, आशिक़ का गिरेबां होना
गृह गांठ चार गृह = चार गांठ के बराबर
तशरीह: इस चार गृह कपड़े की क़िस्मत पर अफ़्सोस है जो बदक़िस्मती से आशिक़ का गिरेबान बन गया। केवनका वो जुनून-ए- इश्क़ के हाथों हमेशा तार तार रहेगा। वस्ल में माशूक़ अज़ राह-ए- ख़ुशी चाक देगा और हिज्र में आशिक़ ख़ुद इस की धज्जियां उड़ा देगा। आब-ए-हयात में लिखा है कि जब ग़ालिब क़मारबाज़ी के जुर्म में कैद थे तो कपड़े इस क़दर मेले हुए कि जूऊएं पड़ गएं। जिस दिन कैद से छोटे कुरता फाड़ कर वहीं फेंक दिया और इस मौका-ए- पर येह शेअर पढ़े

शेअर की खूबियां: ग़ालिब अक्सर अपने शेअर के दो मिसरों में एक कहानी कह देता है । हज़रत यूसुफ़ और ज़ुलेख़ा का क़िस्सा मशहूर है। हज़रत यूसफ़ के सौतेले भाई आप को बहाने से घूमने ले गए और कनोएं में फेंक दिया। वहां से गुज़र ने वाले एक कारवाँ ने उन्हें पएआ और मिस्र ले गए । -हां फ़िरान के महल में ग़ुलाम के तौर फ़रोख़्त कर डाला। हज़रत यूसुफ़ जवान और अज़हद हसन थे। फ़िराओन के वज़ीर अज़ीज़ की बीवी ज़ुलेख़ा को आप भा गए और इश्क़ का ग़लबा पर तारी हो गया। ज़ुलेख़ा हज़रत यूसफ़ के इश्क़ में पागल हो गईं। एक दिन जोश-ए- इश्क़ में ज़ुलेख़ा ने महल की गुज़रगाह में यूसुफ़ लिपट पड़ी। यूसफ़ उसे छुड़ाने गए। कश्मकश में यूसफ़ का गिरेबान चाक हो गया। ज़ुलेख़ा ने अपनी आबरू बचाने के लिए ख़ुद कपड़े फाड़ डाले और इल्ज़ाम लगएआ कि हज़रत यूफ़ ने जब्र किया। हज़रत यूसुफ़ को क़ैदख़ानाॱएॱ में डाल दिया गया। एक अर्सा के बाद इन की सुनवाई हुई। क़ाजी ने फैसला सुनएआ । चूकिं क़मीस पीछे की तरफ़ फटी थी इस का मतलब येह हुआ कि हज़रत यूसुफ़ भाग रहे थे और ज़ुलेख़ा ने उन्हें पीछे से गिरफ़्त किया। हज़रत यूसुफ़ को बा इज़्ज़त बरी कर दिया गया। इस वाक़ए- को कएं हज़ार साल गुज़र गए हैं। ज़ाहिर है कि हज़ारों साल से गिरेबां की क़िस्मत में चाक होना लिखा है। इस सानिहा-ए- पर ग़ालिब अफ़्सोस करता नज़र आता है।
माहिरीन-ए- ग़ालिब की राय:
हसरत: शेअर तो बहुत खूब है लेकिन दोनों मिसरों में तकरार ने बे लुतफ़ी पैदा कर दी है

આ ગ઼ાલિબની ૧૮મી ગ઼ઝલનો શેર નંબર ૬ છે.

લે ગએ ખ઼ાક મેં હમ, દાગ઼ે તમન્ના એ નિશાત

તૂ હો, ઓર આપ બ સદ રંગ ગુલિસ્તાં હોના                                                                                                                    ખ઼ાક=કબર, ઘોર   લે ગએ દાગ઼ે તમન્નો=વાંછના પુરી ન થવાનો દાઘ લઇ ગયા     નિશાત= ખુશી, આનંદ, સુખ         તૂ હો= તૂ થજે                                આપ બ સદ રંગ ગુલિસ્તાં હોના=તુ બાગના સો રંગો જેમ રંગીન રહેજે 

અર્થઃ અફસોસ, અમેતો આ દુનિયામા ખુશી ન મળી તેનો ખેદ લઇ પ્રવાસ કરી ગયા. અને અસફળ તમન્નાના દાઘ સાથે લઇ ગયા. મારી દુઆ છે કે હવે તું રહે અને અને તારું સો રંગોથી ભરપૂર઼ જીવન. હરઘડી ખુશમિજાજ ને પ્રફુલ્લીત રહેવુ તારું ભાગ્ય બને.

શેરની ખૂબીઓઃ ઘણોજ સરસ શેર છે. ગ઼ાલિબ બે પંક્તિઓમાં કેટલી બધી વાત કહી છેઃ માણસ હજારો આશાઓનુ પુતળુ છે. કબરના કીનારા સુધી તેની ઇચ્છાઓ સફળ નથી થતી અને તે આ અસફળ ઇચ્છાઓનો દાઘ લઇ દફન થાય છે. બીજુ એ કે મરતી વખતે લોકો પોતાના પ્રિય લોકેને આર્શીવાદ આપે છેઃ જે ખુશીઓ તેને મળી તે તેઓને નસીબ થાય. ત્રીજુ ગ઼ાલિબ આ શેરમા પોતાની પ્રેયસી ને મહેણુ મારતો જોવાય છે કે મને તો તે ખુશી થી વંચીત રાખ્યો હવે તુ મજા કરજે.

ગ઼ાલિબ નિષ્ણાંત ના અભિપ્રાયઃ                                                                                                       હસરત ને સઇદના અભીપ્રાયઃ  આ શેર, માશુકને મહેણુ છે કે તેં મારી તમન્ના ને તો પુરી થવા ન દીધી પરંતુ મારા જવા પછી ખુદા કરે તુ ખુશ રહે અને તારુ મન કિલ્લોલ કરતુ રહે.

આ ગ઼ાલિબ ની ૧૮મી ગ઼ઝલ નો શેર નંબર ૮છે

કી મેરે ક઼ત્લકે બાદઉસને જફાસેતોબા 

હાએ! ઉસ ઝૂદ પશેમાં  કા પશેમાં હોના

ઝૂદ = જલ્દી, તરતજ  ઝૂદ પશેમાં = ખરાબ કાર્ય કર્યા પછી તરતજ પસ્તાવો કરનાર     

અર્થઃ મારી પ્રેયસીએ મારો જીવ લીધા પછી તરતજ પ્રશ્વાતાપ કર્યો. હાય! એ ઉતાવળ થી પ્રશ્વાતાપ કરનારે કેવો તત્કાલ પસ્તાવો કર્યો છે. અરેરે તેને જો મારો જીવ લીધા પહેલા પ્રશ્વાતાપ કર્યો હોત.  હવે શો લાભ?  ઝૂદ પશેમાંના મહેણાએ શેરમાં આત્મા ફુંક્યો છે.

શેરની ખૂબીઓઃ આ શેરની ધૂમ ચારે કોર છે. ઘણોજ સુંદર શેર છે. ગ઼ાલિબ એક શેરમાં એક શબ્દ બેવાર નથી વાપરતો. આ શેરમાં પશેમાં શબ્દ નો પ્રયોગ બેવાર થયો છે પણ ઝૂદ પશેમાં મહાવરો છે. તેથી આ શબ્દ નો બેવાર નો પ્રયોગ શાયરીના કાનુન મુજબ છે.

ગ઼ાલિબ નિષ્ણાંતના અભિપ્રાયઃ                                                                                                            તબા તબાઇ નો અભિપ્રાયઃ લોહી જોઇ દયા આવી ગઇ કે મેં આ શું કર્યુ?  ન ગુસ્સો આવતા વાર લાગી ન પ્રશ્વાતાપ કરતા. પ્રેમીકા ના અસ્થિર ને ચંચલ મન નુ શું કહેવુ?  હોઇ શકે કે ગ઼ાલિબે ઝૂદ પશેમાં કટાક્ષમા કહયુ હોઇ. એટલે કે જ્યારે મામલો કાબુ બહાર થયો ત્યારે તેને રહેમ આવ્યો.

આસી નો અભિપ્રાયઃ હું તો કતલ થઇ ગયો પણ જ્યારે મારા દુશ્મન અને હરીફનો વારો આવ્યો ત્યારે તેના મનમાં દયા ઉભરી ને જુલમથી તોબા કરી લીધી. વાહ રે ઈનસાફ. (સમ્રાટ અશોક પણ કેટલૂ લોહી વહેવડાવ્યા પછી પ્રશ્વાતાપ કરી બુધ્ધ થઇ ગયો ત્યારે કતલ થઇ ગયેલા લોકો ના સંબંધીઓ આમ કહયું હશે)

આ ગ઼ાલિબ ની ૧૮મી ગ઼ઝલ નો શેર નંબર ૯ અને છેલ્લો શેર છે. ગ઼ઝલ નો છેલ્લો શેર મક્તો કહેવાય છે. મક્તામાં શાયર નુ ઉપનામ જે તખલ્લુસ કહેવાય છે તે સામેલ હોય છે

હેફ! ઉસ ચારગિરેહ કપડે કી ક઼િસમત, ગ઼ાલિબ                                                                                             જીસકી ક઼િસમતમેં  હો, આશિક઼કા ગરીબાં હોના 

ગિરેહ=ગાંઠ      ચાર ગિરેહ=ચાર ગાંઠ કે ચાર વેંત જેટલો કપડાનો નાનો કકડો      ગરીબાં=કાંઠલો, shirt collar

અર્થઃ ગ઼ાલિબ કહે છે કે એ ચાર ગાંઠ જેટલા નાના કપડાના નસીબ પર મને અફસોસ થાય છે જે કમનસીબી થી પ્રેમીના ખમીસનો કાંઠલો બન્યો હોય. કરણકે ઇશ્કના જનુનને લીધે તેના હમેંશા ચીંથરા ઉડવાના. મિલનને ટાણે ઉશ્કેરાટમા આવી પ્રેયસી ફાડી નાખશે અને વિરહ ટાણે પ્રેમી ગાંડો થઇ તેના ફુરચા બોલાવશે. આબેહયાત નામના વૃતાન્તમા લખેલુ છે કે જ્યારે ગ઼ાલિબ સાહેબ જુગાર રમવાના ગુનાહમાં જેલ કાપી બહાર નીકળ્યા તો જેલમાં તેમના કપડાં એટલા મેલાં થઇ ગયા હતાં કે તેમાં જૂવો પડી ગયેલી. ગ઼ાલિબ સાહેબે જેલથી બહાર પગ મુકતાજ પોતાનો કુરતો ફાડી ફેંકી દીધો અને આ શેર પઢયો.

શેરની ખૂબીઓઃ ગ઼ાલિબ શેરની બે પંક્તિઓમા એક ઇતિહાસ કહી નાખે છે. બાઇબલ અને કુરાનમાં હજરત યૂસુફ અને ઈજિપ્ત ની સુંદરી ઝુલેખાના કિસ્સા નુ વર્ણન છે. હજરત યૂસુફ એક અતિખુબસુરત યુવાન હતા અને તેમણે તેમના ઓરમાન ભાઇઓ કુંવામા ફેંકી દે છે.  મિસર જતા કાફલાને તેઓ જડે છે. તેઓ હજરત યૂસુફ ને મિસર ના મહેલ માં ગુલામ તરીકે વેચી દે છે. મહેલમાં રહેતી અઝીઝ ની પત્ની યૂસુફ ની સુંદરતા પર આશક થઈ જાય છે.  ઝુલેખા પ્રેમ ઘેલછામાં આવી એક ઓરડામાંથી બીજામાં જવાના રસ્તામાં હજરત યૂસુફ ને બાઝી જાય છે અને તેમનુ પહેરણ પકડી લે છે. હજરત યૂસુફ છુટવા માંગે છે. ખેંચતાણમાં હજરત યૂસુફનુ પહેરણ ફાટી જાય છે. ઝુલેખા પોતાના કપડાં ફાડી નાખે છે અને ઇલજામ લગાડે છે કે હઝરત યૂસુફે તેની ઉપર જબરજસ્તી કરવાની કોશિશ કરી.  હજરત યૂસુફ ને બંદીખાનામાં ઢકેલી દેવામા આવ્યા. ઘણા વખત પછી ઇન્સાફ થયો. કાજીએ ફેંસલો આપ્યો કે હજરત યૂસુફનુ પહેરણ પાછળથી ફાટેલુ હતું તેથી પુરવાર થયું કે હજરત યૂસુફ ભાગતા હતા અને ઝુલેખાએ તેમણુ પહેરણ પાછળથી પકડયું. હજરત યૂસુફને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આ કિસ્સા પરથી સાબિત થાય છે કે હજારો વર્ષ થી કાંઠલાના નસીબમા ચીંથરાં થવાનુજ લખાએલુ છે. ગ઼ાલિબ કાંઠલાની આ બદનસીબી પર અફસોસ કરે છે.

This is the 6th verse of Ghalib’s 18th ghazal. 

Le gaye KHak meiN hum, dagh-e-tamanna-e-nishat

We carried to our grave, scar of unfulfilled pleasure

Tu  ho,  aur  aap  ba  sad  rang  gulistaN  hona

Now, you be and your 100-color rose-garden enchantment                                                                                                              Khak = grave, dirt     dagh=scar, pain      tamanna = wish, longing     Nishat=pleasure  

Tu ho=be you ba sad rang= with 100 colors      gulistaN=rose garden, garden  

      

Meaning: Ghalib says, Alas! My desire of enjoying a life of fun remained unrealized and I went to my grave defeated. However, my friend, I wish you a life as colorful as a100-color rose garden. 

Finer aspects: This is a very beautiful verse. In two lines, Ghalib has told so many things: 1. man is embodiment of desires; 2. he goes to grave desires unfulfilled; 3. he wishes that the fun he couldn’t have, be luck of his loved ones 4. Ghalib is tangentially taunting his beloved that by denying love, she kept him from fulfilling his dream. Now Ghalib gone, she and her cheers of 100-color rose-garden are left unbothered.

Ghalibologists’opinions:                                                                                                                                                          “Hasrat’s” and “Saeed’s” opinion: This verse is a taunt to beloved.  Ghalib taunts her that “you didn’t fulfill my desire winning your love and being me in your arms; now I am gone, get busy with your colorful life unbothered”

This is the 8th verse of Ghalib’s 18th ghazal.                                                                                                                                Ki  mere  qatl  ke  ba’d  oos  ne  jafa  se  toba

After killing me, she repented: she will hurt no one no more

Ha’e! oos zood-pashemaN ka pashemaNhona

 What a swift repenting!

qatl =  behead, kill   jafa=cruelty, tyranny   toba= repentance   zood=swift, instant     pasheman=regretful, repenting

 

Meaning: After spilling my blood, my beloved regretted and promised not to hurt anyone anymore. What a swift repenting it was! How quickly she changed her mind! I wish if she had changed mind before killing me. The word ”Zood PashemaN” ---quick repenter is a taunt; it has added a beautiful punch in the verse.

Finer aspects: This is a universally acclaimed and a beautiful verse. Ghalib in his verses avoid using the same word twice. However, in this verse, Ghalib has used word ‘PashemaN’ twice. Nevertheless, ‘Zood pasjhemaN’ is a phrase. Therefore, this repetition is within the rules of Ghazal.

Ghalibologists’ opinions:                                                                                                                                                                     Taba Tabai’s opinion: As soon as she saw my blood flowing, she shuddered: “What did I do”, she regretted. It didn’t take much, her be in rage and kill me; nor did it take much her to cool down and repent --- the fickle nature of beloved. Possibly Ghalib used word “Zood PashemaN” – swift repenter to lampoon her. When situation went out of control, she thought of repenting and having mercy.

Aasi’s opinion: When she beheaded me, watching blood gushing from my arteries she shuddered and repented from further bloodshed. Thus, my rivals’ turn for beheading never came. What an injustice! Now, my rivals will live to enjoy her. (King Ashok spilled lot of blood, then repented, and became a Buddhist. Spared relatives of then slaughtered people must have wished if he had repented little early)

This is the 9th verse of Ghalib’s 18th ghazal.                                                                                                                              Haif oos char-girah kapDe  ki qismat‘Ghalib’

Fie, the misfortune of that four-fist long cloth, oh! Ghalib

Jis ki qismat meiN ho, aashiq ka garibaN hona

That is destined becoming collar of a lover’s shirt.

Haif = fie, contempt    girah=knot, a fist length   garibaaN=shirt collar, shirt cloth at neck line   

 

Meaning: Ghalib says, “I pity the misfortune of that four–fist long piece of cloth that is destined becoming lover’s shirt collar” Under spell of love-excitement the collar will be always ripped to pieces; viz. during union with lover, beloved will rip it in hurry in uncontrollable emotions; when away from her, the lover would tear it apart in passion. In the book ‘Aab-e-Hayat’ it is narrated that when Ghalib, after serving time in jail for the crime of gambling, when set his foot out in open, his shirt was so dirty that lice were crawling on it. At this moment, Ghalib ripped apart his shirt, threw it away, and recited this verse.

Finer aspects: In just two verses, Ghalib tells a history. Old testaments, new testaments, and Quran, talks about Joseph, the Son of Prophet Jacob.  Joseph stepbrothers threw him in a well. A passing caravan found him. The merchant took him to Egypt and sold him in slavery to pharaoh’s palace. Joseph was young and very beautiful.  Beautiful Zulaikha, wife of Potiphar got obsessed with this slave, Joseph. One day, in the palace passage, Zulaikha grabbed Joseph and Joseph struggled to free himself. During struggle, Joseph’s shirt or collar was ripped. For concealing shame, Zulaikha ripped her clothing and accused Joseph of grabbing her. Joseph was thrown in a dungeon. A long time passed by. Finally, his case came for hearing. The Qazi ruled that the rip was on back of shirt. It proved that Joseph was running away and Zulaikha grabbed him from behind. Joseph was set free. This narration is more than three thousand year old. It proves that collar’s bad luck is prevailing for past millenniums. Ghalib pities on this misfortune.

Ghalibologists’ opinions:                                                                                                                                                                “Hasrat’s” opinion: The verse is very good but repetition in both lines of verse has created a bad flavor.

Asghar Vasanwala

asgharf@att.net

May 9, 2009 

(714) 777-6675                                                                                                                                                   

 

 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9| 10| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33| 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45| 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 |

:: Home :: About Ghalib :: Ghalib Explanation Series :: Diwan-e-Ghalib :: Audio of Urdu Poems/Ghazals ::
:: Urdu Prose :: Urdu Word Processors :: Urdu Dictionaries :: Urdu Miscellaneous :: Other Urdu Poets :: Contact ::

.....................................................................................................................
Copyright © 1999 Sterling Software Solutions Pvt. Ltd. All rights reserved.
Webmaster : mail@a2zkashmir.com
.....................................................................................................................