|
For
those who have joined now, let me say few words about this Ghalib
series.
Ghalib, his Ghazals, his poems, his genius,
and his wits have always fascinated millions of Urdu lovers including
myself. Those who want to read my previous work please send me an email
request; I will email back my previous explanations just for asking.
This is my 44th
installment. I have received excellent response from lot of
friends; both Urdu and non-Urdu speakers. Please know that
this is my own, Asghar Vasanwala’s, work and
not a forwarding of someone else’s work as some of you thought.
Please forward this to your friends. Also please send me your
comments/complements. I will appreciate if you
forward me email addresses of your Urdu/non-Urdu friends.
Here is today’s verse (sh’er) & its explanation in
Urdu, Gujarati,
and English
Please do visit my Ghalib website
http://mirza-ghalib.org/ghalib_series.html for past issues
and more. I guarantee you’ll enjoy

ये ग़ालिब की १४ वीं ग़ज़ल का चौथा शेअर है जो हमारे आम तजुर्बों को ज़बान देता
है।
गो न समझूं उसकी बातें,
गो न पांव उसका भेद
पर ये क्या कम है कि,
मुझसे वोह परीपेकर खुला
परीपेकर=जिस का जिस्म परी जैसा हो
तशरीह:
इस शेअर में ग़ालिब अपने इश्क़ के आग़ाज़ी दौर का ज़िक्र करता है। इस का
माशूक़, जो कि एक परीपेकर है। ग़ालिब को इशारों,
किनयों,
या अलफ़ाज़ में कुछ कह रहा है लेकिन ग़ालिब इस का मतलब समझ नहीं सकता। हो सकता
है वो परीपेकर कोई और ज़बान में बोल रहा हो और ज़बान-ए-मन तुरकी-ओ-मन तुरकी न
मि दानम वाला मुआमला हो। चूकिं ग़ालिब एक दाईमी उम्मीद परस्त है,
कहता है कि कोई बात नहीं! ये तो अव्वल का
दौर है आगे आगे राज़ और बातें भी समझ में आ जाऐं गे। फ़िलहाल मेरे
लिए किया ये कम ख़ुशी की बात है कि वो परीवश मुझ से खुल के बात कर रहा है:
राह पे लगा तो लाएं हैं बातों
बातों में
और ख़ुल जायेंगे दोचार मुलाक़ातों में
शेअर की खूबियां:
पहली मुलाक़ातका मंज़र ग़ालिबने एक ख़ूबसूरत अंदाज़ में पेश किया है। पहली
मुलाक़ातका दौर एक अजीब कश्मकशका होता है। दोनों तरफ़ एक हिचकिचाहट और
ख़दशोंका होता है। कभी ये सोच कर कि अंजाम क्या होगा?
तो कभी ये सोच कर कि बाज़ी बिगड़ तो नहीं जाएगी?
लेकिन ग़ालिबको इन अंधेरी खलाओंमें भी उम्मीद की किरण नज़र आती है।
ગો ન સમજું ઉસ કી બાતેં,ગો
ન પાઊં ઉસ કા ભેદ
પર યે કયા કમ હે કે,મુજ
સે વોહ પરી-પેકર ખુલા?
પેકર=
શરીર,
દેહ
પરી-પેકર=પરીના
દેહ ના વાળી,
સુંદરી
અર્થઃ
આ શેર માં ગ઼ાલિબ ઇશ્ક ની શરુઆત ના કાળ નુ બયાન
કરે છે. તેની નજર એક પરીના દેહવાળી સુંદરી પર પડે છે. તે સુંદરી ગ઼ાલિબ ને
ઇશારા કે શબ્દો થી સંબોધી રહી છે પણ ગ઼ાલિબ ને કંઇ ગતાગમ પડતી નથી અને તેણે
તેનો અફસોસ થાય છે. ફરસી મા કહેવાય છે
ઝબાને યાર મન તુર્કી વ મન તુર્કી નમી દાનમ
અટલે કે જેને હું પ્રેમ કરુ છું તે તુર્કી બોલે છે અને મને તુર્કી ભાષા નથી
આવડતી!
જેવી સ્થિતિ સર્જાય છે પરંતુ ગ઼ાલિબ એક સનાતન આશાવાદી છે.તે કહે છે. કંઇ
વાંધો નહી!
આતો શરુઆત છે. ધીર ધીરે તેની વાત અને ભેદ બન્ને સમજાઇ જશે. હાલ પુરતું શું
આ ઓછુ છે કે તે પરી-દેહ મને સંબોધીત થયો?
હવે ધીરે
ધીરે તે વધૂ ખુલવા માંડસે એક બીજા શાયરે કહયું છે.
રાહ પે
લગા તો લાએં હેં બાતોં બાતોં મેં ઔર ખુલ જાએંગે દો ચાર મુલાક઼ાતોં
મેં
આ શેર ની બીજી
ખૂબીઓઃ
પ્રેમીકા સાથે ની પ્રથમ મુલાકાત ની વાત ગ઼ાલિબે
એક ખૂબસૂરત અંદાજ મા પેશ કરી છે. પહેલી મુલાકાત નો અનુભવ એક અજાયબીપૂર્ણ
કેફિયત ને ખુમાર થી ભરેલો હોય છે. બન્ને તરફ ગભરાટ ને ઢચુપચુવાળી વેદના હોય
છે. ઘડી માં થાય કે અંત શૂં આવશે?
ઘડી મા
થાય કે બાજી બગડી તો નહી જાય?
પરંતુ ગ઼ાલિબને
આવી અંધારી શૂન્યતા માં પણ ઉમ્મીદ ની કિરણ નજર આવે છે.
Go na smjhuN uus ki bateN, go na pauuN uus ka bhed?
Though I can’t comprehend her words,
though I can’t dig her secrets
Par yeh kya kam hai ke,
mujh se voh pri-paykar khula!
Is it not enough that, that
fairy-bodied damsel loosened up with me?
Pari=fairy
paykar=form,body
This
is 4th verse of Ghalib’s 14th Ghazal.
Meaning: In
this verse, Ghalib tells us about the opening events of his love. His
beloved, a damsel having a body of a fairy, says to him something by
gestures, signs, or speech. However, Ghalib fails to comprehend. May be
she is speaking a foreign language. It may be a situation as in Farsi is
said, “Zaban-e-yar-e-man Turki va man Turki na mi danam--- My beloved
speak Turkish and I do not know Turkish”
However, Ghalib is an
eternal optimist. He says, it does not matter if I do not understand her
message. This is just beginning; in future, she will open up more; I
will know more of her speech and her secrets then. For now, is not it
enough that at least she has loosened up with me? Just her addressing
me, is my great triumph. Another poet has said:
Rah pe laga to laeN haiN
baton baton meiN I have steered her
my way by my talk
Aur khul jaeN ge do char
mulaqatoN meiN Few more meetings
and we she will loosen up more.
Finer aspects of this
verse: The moments during first meeting
are very tense and full of go-no-go conflict. A moment it occurs how
will it end? The next it occurs will the situation go sour. However
Ghalib in these testing moments sees a ray of hope.
AsgharVasanwala
asgharf@roadrunner.com
August 14, 2007
|