|
For those who have joined
now, let me say few words about this Ghalib series.
 
Ghalib, his Ghazals, his poems, his genius, and his
wits have always fascinated millions of Urdu lovers including myself.
Those who want to read my previous work please send me an email request;
I will email back my previous explanations just for asking.
This is my 42nd
installment. I have received excellent response from lot of
friends; both Urdu and non-Urdu speakers. Please know that
this is my own, Asghar Vasanwala’s, work and
not a forwarding of someone else’s work as some of you thought.
Please forward this to your friends. Also please send me your
comments/complements. I will appreciate if you forward me email addresses of your Urdu/non-Urdu
friends.
Here is today’s verse (she’r) & its explanation in
Urdu, Gujarati,
and English
Please do visit my Ghalib website
www.Mirza-Ghalib.org for past issues and more. I guarantee
you’ll enjoy it

येह ग़ालिबकी
४१वीं ग़ज़लके पहले दो अशआर हैं और बहुत ही अच्छे हैं।
बज़मे शहेनशाहमें अशआरका दफ़्तर खुला
रखीयो यारब! येह गंजीना-ए-जौहर खुला
शब हुई,
फिर अनजुमे रख़शंदाका मंज़र खुला
ईस तकल्लुफ़से कि गोया बुतकदेका दर खुला
अशआर का दफ़्तर=खुला, मुशायरा शुरू हुआ
गंजीना ऐ जौहर=बज़्मि शोअरा ऐ पहफ़िले शहंशाह से मुराद है।
अनजुम=सितारा
रख़शनदा= चमकता
मंज़र=समां
ईस तकल्लुफ़ से=ईसधूम धाम से
तशरीह:
ग़ालिब ने पहले शेअर में किला-ए-मुअल्ला में सजी महफिल का ख़ूबसूरत नक़्शा
खींचा है। ग़ज़ल की इबतिदा दुआ से की गई है कि ऐ रब! शहेनशाह बहादुरशाह ज़फर
की ईस महफिले मुशायरा को,
जो कि
जौहर का एक गंजीना है,
आबाद
रखना,
ईस का दरवाज़ा
(शाइरोंके लिए) हमेशा खुला रखना।
दूसरे शेअरमें
ग़ालिब रात को आसमान पर नज़र कर कहेता है कि,
फिर
रातकी आमद हुई है और फ़लक चमकते हुऐ सितारोंसे पुर हो गया है। फिर ग़ालिब
एक निगाह मंदिर पर करता है जिसका दरवाज़ा खुल रहा है। जब बुतकदे का
दरवाज़ा खुलता है तो मूर्तीके आसपास और मंदिरकी दीवारों पर झिलमिलाते हुऐ
ख़ूबसूरत चिरागोंका नज्ज़ारा
ग़ालिब की आंख पर छा जाता है। बुतकदा हिंदूओंकी मुक़द्दस जगह है। ईसके
चिराग़ को भी मुक़द्दस माना जाता है। ख़ुदा का अर्श आसमान पर है और सितारे
ऊस मुक़द्दस अर्शके अरद्दगिर्दके मुक़द्दस चिराग़ हैं। जब दिनके ड्रामे पर
परदा गिरता है और रात के सीन का परदा धूमधाम से ऊथता है तो ग़ालिबको एसा
लगता है कि कोई मंदिर का दरवाज़ा खुल गया।
अरबी और
फ़ारसीकी रिवायतको क़ायम रखते हुऐ उर्दू शोअरा भी ख़ुदा,
काबा,
मस्जिद,
ज़ाहिद,
ईमाम और
दूसरे तौर तरीक़ों से गुरेज़ करते हैं लेकिन बुत,
कलीसा,और
ब्रह्मणको दाद देते हैं। ये इसलिए कि
शायर अपनी माशूक़ को बुत कहते हैं। क्योंके मंदिर बुतका घर है और मंदिरका
पुजारी बुतकी दिल ओ- जानसे ख़िदमत करता है,
शायर इन सबसे
और इन से वाबस्ता हर शेह से मुहब्बत करता है। लेकिन येह सब अहतियात के
साथ। मुबादा शायरके ख़िलाफ़ कोई कुफ़्रका फ़तवा जारी हो जाए। शोअरा अपने
अलफ़ाज़ और कलाम में ऐसे अलफ़ाज़ इस्तेमाल करते हैं जिनके कईं मतलब निकलते हों।
बुत और शराबकी तारीफ कर एमानकी दुकान चलाने वालों पर वार करते हैं। ऊपर
दर्ज किऐ हुऐ शेअरमें ग़ालिबने इस हुनरका जौहर दिखाया है। वो आसमानमें
अल्लाहके अर्शके सितारोंको देखता है लिकिन बुतख़ाने के चिरागों से मवाज़ना
करता है जैसे बुतख़ानेके चिराग़ सितारोंके बराबर हों या इनसे बढ़ कर हों।
ग़ालिब बुतकदे के चिरागोंको सितारोंकी सफ़में खड़ा कर देता है।
शेअरकी ख़ूबीयां:
पहले दो मिसरोंमें ग़ालिबने कितनी बातें केह डाली। बहादुरशाह ज़फरके लिए
ख़ुदासे दुआ,
मुशाइरे को अशआरका दफ़्तर,
शाइरोंके हल्क़े
को गंजिनाए जौहर।
दूसरा शेअर और भी लाजवाब। मंदिरोंके चिरागोंकी आसमानके सितारोंसे तशबऐह
करना ग़ालिब का अनोखा पन है।
આ
ગ઼ાલિબ
ની
ચૌદમી
ગ઼ઝલ
ના
પહેલા
બે
શેર
છે
બઝમે
શેહનશાહમેં
અશઆર
કા
દફ઼તર
ખુલા
રખિયો
યારબ!
યે
દરે
ગંજીના
એ
જોહર
ખુલા
શબ હુઇ,
અંજુમે રખશંદા કા મંઝર ખુલા
ઇસ તકલ્લુફસે કે ગોયા બુતકદેકા દર ખુલા
બઝ=મેહફીલ,
અશઆર=શેર
નુ
બહુવચન,
શેરો
દફતર=ઓફીસ,
Department
દર=દરવાજો
ગંજીના=ખજાનો
જોહર=ખુબી,
કાબેલિયત
શબ=રાત
અંજુમ=તારા
રખશંદા=ચમકતા
મંઝર=દ્રશ્ય
તકલ્લુફ=ધુમ
ધામ
ગોયા=એમ
કહેવાય
કે,
જાણે
કે,
બુતકદા=મૂર્તિ
ને
રહેવાની
જગ્યા,
મંદિર
અર્થઃ
આ
શેર
માં
ગ઼ાલિબે
લાલ
કિલ્લા
માં
જે
મુશાયરાની
મેહફિલો
બહાદુરશાહ
ઝફર
ની
હકુમત
મા
સજાતી
તેનો
ખુબસુરત
ચિતાર
આપ્યો
છે.
ગ઼ઝલ
ની
શરુઆત
દુઆના
શબ્દો
થી
કરી
છે
કે
અલલાહ
શહેનશાહ
ની
આ
મુશાયરાની
મેહફિ઼લ
જે
કાબેલિયત
ના
ભંડાર
સમાન
છે,
તેના
દરવાજા
હંમેશા
માટે
ખુલ્લા
રાખજે.
બીજા
શેર
માં
ગ઼ાલિબ
તારલિયા
આકાશ
તરફ
નજર
કરી
કહે
છે,
ફરી
રાત
પડી
અને
ચમકતા
સિતારાઓ
થી
લદાઆલુ
આકાશ
ફરકી
ઉઠયું
છે
પછી
ગ઼ાલિબ
બીજી
નજર
મંદિર
પર
કરે
કે
જેનો
દરવાજો
ખુલી
રહયો
છે
અને
ભગવાનની
મૂર્તિ
ની
આસપાસ
અને
મંદિરની
દીવાલો
પર
જગમગાતા
દીપકો
ગ઼ાલિબ
ની
આંખો
માં
ઠરી
જાય
છે.
હિંદુઓ
મંદિરને
પવિત્ર
માને
છે
અને
તેમા
બળતા
દિવડાઓને
પણ
એટલાજ
પૂજ્ય
માને
છે.અલ્લાહના
નુ
આસન
(અર્શ)
પણ
આકાશ
પર
છે
અને
તેના
સિંહાસન
ની
આજુબાજુ
ચમકતા
સિતારાઓનુ
ઝૂંડ
છે.
જ્યારે
દિવસનુ
નાટક
પુરુ
થાય
છે
અને
રાતના
drama
ના
અંકનો
પડદો
આન,
બાન,
ને
શાનથી
ઉઘડે
છે
ત્યારે
એવૂ
લાગે
છે
કે
કોઇ
મંદિર
નો
દરવાજો
ઉધડયો.
ઉર્દુ
શાયરીમાં
અરબી
અને
ફારસી
ની
પ્રાણાલિકા
મુજબ
ખુદા,
કાબા,મસજીદ,
ઝાહિદ,
ઇમામ,
ક્રિયાકાંડ
કે
રીત
રિવાજો
ને
આડી
નજર
થી
જોવાય
છે
જ્યારે
મૂર્તિ,
મંદિર,
બ્રાહમણ
અને
તે
લગતી
દરેક
વસ્તુઓને
અદબથી જોવાય છે.આનુ કારણ આ છે કે શાયર પોતાની માશુકને બુત અથવા મૂર્તિ કહે
છે અને તેને ખુદા સમજી ચાહે છે. અને કેમકે મૂતિનુ ઘર મંદિર છે અને બ્રાહમણ
મૂર્તિની જીવ-જાન થી સેવા કરેછે તેથી શાયર બન્નેનો અદબ અને એહતેરામ કરે છે.
પણ આ બધુ સિફત અને હોશિયારી થી કરે છે કે તેની ઉપર ધર્મના કોઇ જાગીરદાર
કાફેર નો ફતવો ન લગાડે. શાયરો પોતાના શબ્દો એવી રીતે રચે છે કે તેના અનેક
અર્થ નીકળી શકે. આ રીતે મૂર્તિપુજા અને મદિરા જેવી હરામ ચીજોના ગુણગાઇ શાયર
ધાર્મિક માન્યતા અને તેના આડંબરો પર નીડરતાથી પ્રહાર કરી શકે છે.
આ શેરમા ગ઼ાલિબ એવી કલામા પોતાનુ
પ્રભુત્વ સાબિત કરે છે. આકાશ ના તારા જોઇ ગ઼ાલિબ મંદિરના દિવા યાદ કરે છે
જાણેકે મંદિરના દિવડા આસમાનના સિતારા જેવાજ કે તેથી ચઢીયાતા હોય!
આ શેર ની બીજી ખૂબીઓઃ
પહેલી બે પંક્તિઓ મા ગ઼ાલિબે કેટલી વાતો કહી નાખી છે- બહાદુરશાહ માટે દુઆ,
મુશાયરાને શાયરીનો
department નો અને શાયરોને
ચતુરાઇનો ઇલમ ભંડાર, બીજો શેર પહેલા શેર કરતા
વધારે ચઢીયાતો છે. આકાશના સિતારાઓને મંદિરના દિવા કહી પોતાની બુતપરસ્તીનુ
ઉદાહરણ આપ્યુછે.
Bazm-e-shehnshah meiN ashaar ka daftar khula
In (Poetic) assembly of emperor inaugurates a
department of
verses
Rakhiyo ya rab! yeh dar-e-ganjina-e-johar khula
Oh Allah! Let the door of this treasure
of brilliance remain open for ever
Shab huii, anjum-e-rakhshnda ka manzar khula
Night befell and scene of star studded
brilliant sky
unfurls
Is takalluf se ke goya buutkade
ka dar khula
With such glamour and hoopla as if door of a temple has swung open.
Bazm=assembly, party
Shehshah=emperor (Bahadurshah
Zafar) Ashaar=plural of
sh’er=verse, verses
Daftar=office, department
Dar=door ganjina=a
hill, a treasure
Johar=talent, brilliance
Shab= night anjum=star
rakhshnda=shining, brilliant
manzar= scene
takalluf= glamour, hoopla
goya= as if, it can be said
buutkada=house of idol, a temple
These are 1st & 2nd verse of Ghalib’s 14th
ghazal.
Meaning:
During reign of Bahdur Shah Zafar, the last
emperor of Mughal dynasty, poetic assemblies were hosted in Red Fort
under his sponsorship. In 1st two lines Ghalib has pictured a
scene of such an assembly. He begins his Ghazal with a prayer. He begs,
“Oh Allah this assembly is a treasure of talent. Keep its doors open
forever”
In the next verse Ghalib looks at the star studded sky and says, “Night
has arrived and once again scene of sky loaded with brilliant stars, has
unfurled.” Then he looks at a temple whose doors had just swung open and
its idol surrounded with brilliant lamps jumps out in Ghalib’s eyes.
Hindus honor their temples as holy; they also consider the lamps shining
in temple also sacred. Allah’s throne called Arsh is in heaven. His Arsh
is surrounded by brilliant stars. When the curtain of day’s drama goes
down, and with great fanfare night’s curtain goes up exposing starry
sky, to Ghalib it looks as if door of a temple has swung open, exposing
its brilliant lamps.
Urdu poets, in tradition of Farsi and Arabic poetry, looks at God,
Kaaba, mosque, pious zahid, Imam, rituals, Etc with critic and taunt: an
untraditional way. However they revere idol, temple, Brahmin, and thing
related to idols. This is because poets call their beloved an
idol, a Buut and worship her. Since idols reside in temples and the
Brahmin serves idol with such devotion, poets honor both the temple and
the Brahmin and every thing around them. However they do it with utmost
care; lest they be accused of blasphemy by the religious right. They
wrap their words with touches that could be interpreted in different
ways. By adoring prohibited things such as idol worshiping and wine
poets are able to attack idiosyncrasies of established religions.
Ghalib shows his mastery on that art in above verse. He looks at
brilliant sky surrounding heaven but compares it with lamps of a temple,
as if lamps of temple were equal or superior to stars.
Finer aspects of this verse: In first
two lines Ghalib has said so much.—Wishes for Bahadurshah Zafar, calls
poetic assembly a department of poems, and poets as gallant and learned.
The second verse is even superior to first one. Ghalib call stars in sky
lamps of a temple.
AsgharVasanwala
asgharf@roadrunner.com
July 4, 2007
|