|
Dear
Friends, Ghalib, his Ghazals, his poems, his genius, and his wits have
always fascinated many many Urdu lovers including myself. I have read
Ghalib over and over again and have read books explaining his art of
poetry and the meaning behind it. I thought to share with you what I
understand about Ghalib. As and when possible I shall email you
explanation of Ghalib’s one She'r. Those who want to receive my previous
five installments; I shall email them for asking. My email address is
asgharf@att.net
This is my 1st
installment. Here is the first She'r of
first Ghazal of Ghalib’s Deevan (Collection of his Poetic work). Please
note that this is not the very first She'r that Ghalib ever wrote. Urdu
poetry books are arranged in descending order based on the last alphabet
of rhyming verse, starting with
Urdu’s first alphabet Alef.
Please know that this is my own, Asghar Vasanwala’s, work and not a
forwarding of someone else’s work as some you thought. Please forward
this to your friends. Also please send me your comments/complements; I
will appreciate that.
Here is his First She'r
in Urdu, Gujarati & Roman script.



नक़्श फ़रयादी है किसकी शोख़ी-ए-तहरीर का
काग़ज़ी हे
पैरहन,
हर
पेकर-ए-तसविर
का
नक़्श=सूरत,
तस्वीर
फ़रयादी=फरियाद
करने वाला
शोख़ई तहरीर =बेदाद-ए-तहरीर,
लिखने में नाइंसाफ़ी
काग़ज़ी पैरहन=ईरान
में दस्तूर था कि इन्साफ़ मांगने वाला काग़ज़ का जामा पहन कर बादशाह के
सामने जाते थे
पेकर=जिस्म
तशरीह:
उमूमन
दीवान,
ख़ुदा के हमद
से शुरू होते हैं। ग़ालिब इस रास्ते से हट के चला है। फिर भी वो ख़ुदा की
अज़मत से ग़ाफ़िल नहीं है। लेकिन वो ख़ुदा की तारीफ़ के पुल नहीं बांधता। बरअकस
वो ख़ुदा की बेदादगिरी की तरफ़ इशारा करता है।
ईरान
में दस्तूर था कि इंसाफ़ चाहने वाले,
काग़ज़
का जामा पहन कर हाकिम के सामने फ़रयादी करने जाते थे। ग़ालिब काग़ज़ पर बनी
हुई तस्वीर को देख कर कहता है कि,
क्योंकि तस्वीर काग़ज़ पर बनी है वो काग़ज़ का जामा पहने नज़र आती है। इस लिए
ग़ालिब उसे फ़रयादी क़रार देता है। और कहता है कि ये तस्वीर अपने आक़ा की,
जिस ने
उसे तख़लीक़(तहरीर) किया है,
फरियाद कर रही
है। ग़ालिब सारी कायनात को ख़ुदा की लिखी हुई इबारत समझता है। और काग़ज़ पर
उतारी गई तस्वीर की तरह फ़रयादी समझता है। ग़ालिब इस शेअर में ख़ुदा पर तंज़
करता हुआ नज़र आता है कि ए ख़ुदा! तू कहता है कि मैं रहमान और रहीम हूँ,
तो फिर
तेरी मख़लूक़ क्यों फ़रियादी नज़र आती है?
अर्थ:
मिर्ज़ा साहिब ने इस शेअर की शराह एक ख़त में ख़ुद ब्यान फ़रमाई है। ईरान में
रस्म थी कि दादख़वाह याय फ़र्यादी काग़ज़ के कपड़े पहन कर हाकिम के सामने जाता
था । ऐसी दूसरी भी रसूम थी जैसे मशाल दिन को जलाना,
ख़ून
आलूदा कपड़ा बांस पर लटका कर ले जाना। बस शायर ख़्याल करता है कि नक़्श किस
की शोख़ी-ए- तहरीर का फ़र्यादी है,
जो
सूरत-ए- तस्वीर है। इस का पैरहन काग़ज़ी है। यानी हस्ती अगरचे मिसल तसावीर,
एतबार-ए- महिज़ हो,
मूजिब-ए-रंज
-ओ-
मलाल -ओ-आज़ार
है। अब ये मुलाहिज़ा फ़रमाईए कि इस शेअर के शारहीन ने किया क्या नताइज अख़ज़
किए हैं।
माहिरीन-ए-ग़ालिब
की राय:
सईद,
आसी,
सहा,
बेख़ूद,
और
तबा तबाई
सईद:
इन्सानकी बेबूद हस्ती और कशाकश-ए-हयातका नक़्शा अलफ़ाज़में खींचा गया है।
हासिल शेअर ये है कि हस्ती ख़वाह किसी चीज़ की भी हो,
बाइसे
तकलीफ़-ओ-रंज है। हत्ता के तस्वीर तक भी,
जो कि
सिर्फ एक हसती-ए-महिज़ है,
ब ज़बान-ए-हाल
फरियाद कर रही है कि मुझ को हसत कर के क्यों रंज-ए-हस्ती में मुबतिला किया,
जैसा
कि इस की काग़ज़ पैरहनी से ज़ाहिर
है।.
आसी और
सहा:
मौलाना
रुम ने इस मफ़हूम को फ़ारसी अशआर में अदा किया है
ब शनो,
अज़ ने,
चूँ हिकायत मी कुनद
व,
ज़,
जुदाईहा
शिकायत
मी
कुनद
के,
अज़ नेसतां
ता
मरा
बुरिदाअंद अज़
नफ़रीम,
मर्द-ओ-ज़न नालीदाअंद
मतलब
ये है कि असल से जुदा होने के बाद इज़तिराबी कैफ़ीयत पैदा होना ज़रूरी है,
जब
बांसुरी, बांस
के जंगल से जुदा होती है तो इस में फ़रियाद करने की क़ूव्वत पैदा हो जाती
है। इस तरह जब तस्वीर काग़ज़ पर बनाई जाती है तो वोह अपने काग़ज़ी लिबासकी
बदौलत नक़्क़ाश या पेंटरकी शोख़ी-ए-तख़लीक़ की ज़बान-ए-हालसे फ़रियाद करने लगती
है।
बेख़ूद:
हर पेकर-ए-तस्वीर से मुराद जुमला हैवानात,
जमादात,
और
नबातात से है। और ये सारी चीज़ें फ़ना होने वाली हैं। जब मौजूदात-ए-आलम का
ये हाल हो,
नक़्श-ए-हस्ती
का अपनी बेसबाती पर फ़रयादी होना शायर के तख़य्युल-ए-बुलंद और ग़ैरमामूली
जिद्दत का सबूत-ए-कामिल
हे।
तबा तबाई:
काग़ज़ी पैरहन पहनने का रिवाज ना कहीं देखा गया ना कहीं सुना। जब तक इस शेअर
में कोई ऐसा लफ़्ज़ ना हो,
जिस से फ़ना
फ़ील्लाह होने का शौक़ और हसती-ए-एतबारी से नफ़रत ज़ाहिर हो,
इस
वक़्त तक उसे बामानी नहीं कह सकते। मुसन्नीफ़ की ग़रज़ ये थी कि नक़्श-ए-तस्वीर
फ़र्यादी है,
हसती-ए-बेएतिबार और बेतौक़ीर का,
और यही सबब है
काग़ज़ी पैरहन होने का। शेअर में हसती-ए-बेएतिबार की गुनजाइश ना हो सकी,
इस सबब
से क़ाफ़िया में मुज़ाहिम था और मकसूद था मतला कहना,
इस लिए
हस्ती के बदले शोख़ई तहरीर कह दिया। शेअर बेमानी है।
तबा तबाई के इलावा तमाम शारहीन इस शेअर को बामानी बताते हैं।
નક઼્શ ફરિયાદી હે કિસકી શોખી-એ-તેહરીર કા
કાગ઼ઝી હે
પૈરહન
હર
પેકર-એ-તસવીર કા
નક઼્શ=ભાત,
ચિત્ર
ફરિયાદ=ફરિયાદ
કરનાર
શોખ઼ી-એ-તેહરીર=લખવામાં
અન્યાય કે લુચ્ચાઈ કરવી,
બેકાળજી થી
લખવ
કાગ઼ઝી પૈરાહન=કાગળનુ પહેરણ,
ઇરાન મા રિવાજ હતો કે બાદશાહ સામે ઇનસાફ માંગવા જતી વખતે કાગળનુ વસ્ત્ર કે
ખમીસ પહેરવું
પેકર=શરીર,
દેહ
સામાન્ય પ્રથા મુજબ શાયર પોતાનો કાવ્ય ગંથ ઈશ્વર ની મહિમાથી શરુ કરે છે. પણ
ગ઼ાલિબ આ માર્ગ છોડી ને ચાલ્યો છે. તેમ છતાં તે ઈશ્વર ની મહાનતા થી ગાફેલ
નથી. પરંતુ તે ભગવાનની તારીફ ના પૂલ નથી બાંધતો બલ્કે તેના અન્યાય તરફ
ઇશારો કરે છે. ઇરાન ના તે વખત ના રિવાજ મુજબ ન્યાય ચાહનાર વ્યક્તિ બાદશાહ
સામે ન્યાય માંગવા જતી વખતે કાગળ નુ પેહરન પહેરી ફરયાદી બની જતા.
તેથી ગ઼ાલિબ કાગળ પર દોરેલા ચિત્ર ને ફરિયાદી કહે છે અને સમજે છે કે આ છબી
પોતાના સર્જનહાર ની ફરીયાદ કરી રહી છે. ગ઼ાલિબ આ જગત ને ઈશ્વરે બનાવેલી છબી
જાણે છે અને કાગળ પર દોરેલી છબી માફક તેને પણ ફરીયાદી ગણે છે. આ રીતે
ગ઼ાલિબ આ શેર માં ઈશ્વર પર છુપો પ્રહાર કરે છે. મહેણુ મારે છે. ઈશ્વર તુતો
રહેમ કરનાર દયા નો સાગર છે તો પછી આ તારા સર્જને કાગળ ના પેહરન કેમ પહેરેલા
છે?
શા
માર્ટ તેઓ ફરીયાદ કરે છે કે આ લુચ્ચાઈ ભરેલુ લખાણ કેમ લખવામાં આવ્યું.
ગ઼ાલિબે
આ શેર નો અર્થ પોતાના એક પત્રમાં કર્યો છે. તેઓ કહે છે કે,
ઇરાન
મા પ્રથા હતી કે બાદશાહ સામે ઇનસાફ માંગવા જતી વખતે કાગળનુ વસ્ત્ર કે ખમીસ
પહેરવું. આવી બીજી પણ પ્રથાઓ હતી જેમકે દિવસ ની રોશનીમાં
મશાલ લઇ ફરવું કે લાંબા વાંસ પર લોહીથી તરબોળ કપડું લટકાવી ફરવું. તેથી
શાયર વિચાર કરે છે કે કાગળ પર દોરેલી તસવીર કોણા લુચ્ચાઈ ભરેલા લખાણની
ફરીયાદ કરે છે?
કાગળ
પર દોરેલી તસવીર,
અસલ તો ફક્ત એક વિચારજ છે તેનુ કોઇ વજુદ નથી. છતાં,
તે ફરીયાદી છે તે તેના કાગળના પહેરણથી સાબીત થાય છે. શાયર ને તસવીરમાં થી
દુખ અને પીડાનો ભણકાર આવી રહયો છે
ગ઼ાલિબ
નિષ્ણાંત
ના
અભિપ્રાયઃ
સઇદઃ
ગ઼ાલિબે માનવના
કલ્પિત કે અસ્થાયી અસ્તિત્વ નો સરસ ચિતાર આપ્યો છે. શેર નુ તત્વ એ છે કે
અસ્તિત્વ
કે હસ્તી
કોઇની પણ હોય,
પણ તે તકલીફ અને રંજ નુ કારણ બની જાય છે. દાખલા તરીકે કાગળ પર દોરેલી તસવીર
કે જે ફક્ત એક કલ્પના છે તે પણ કાગળ નુ વસ્ત્ર પહેરી ફરીયાદ કરે છે કે
કે મારું સર્જન કેમ કરવામાં
આવ્યું?
મને આ
દુખ અને પીડા માં કેમ સંડોવવામાં આવીપોતાનાફારસીમુક્તક મા રજૂ કર્યો છે
આસી
અને સહાઃ
આજ
વિચાર મોલાના રુમી એ
બ
શનો
અઝ
નય,ચૂં હિકાયત મી
કુનદ વ, ઝ, જુદાઇહા શિકાયત
મી કુનદ
કે, અઝ નેસતાં
તા મરા
બુરીદાઅંદ અઝ
નફરીમ
મરદ-ઓ-ઝન
નાલીદાઅંદ
અર્થઃ
કોઇ
પણ
પદાર્થ
ને
મૂળથી
છુટો
પાડવામાં
આવે
તો
તેમા
અણગમો
પેદા
થાય
છે.
દા.ત.
વાંસળી
જ્યારે
વાંસ
ના
જંગલ
થી
છુટી
પડે
છે,
ત્યારે
તેમા
ફરીયાદ
કરવાની
શક્તિ
પેદા
થાય
છે.
તેવીજ
રીતે,
જ્યારે
કાગળ
પર
તસવીર
દોરવામાં
આવે
છે,
ત્યારે
તે
તસવીર
પોતાના
કાગળ
ના
વસ્ત્ર
ની
સહાય
થી
ચિત્રકાર
ની
લુચ્ચાઇ
ની
ફરીયાદ
કરવા
લાગી
જાય
છે
બેખૂદઃ
હર
પેકર-એ-તસવીર
થી
ઉદ્દેશ
છે
દરેક
પ્રાણી
સૃષ્ટિ,
જડ
પદાર્થ
સૃષ્ટિ,
વનસ્પતિ
બધાંજ
નાશ
પામનાર
છે.
જ્યારે
ખરેખરી
વસ્તુઓ
ની
આ
દશા
હોય
તો
ચિત્ર
કે
જે
અવાસ્તવિક
છે
તેનુ
શૂં
પૂછવું.
આ
શેર
શાયર
ની
ઉચ્ચ
કલ્પના
ની
બુલંદી
નો
સબૂત
આપે
છે
તબા
તબાઇઃ
કાગળ નુ પહેરણ પહેરવાનો રિવાજ ક્યા પણ જોવામાં અવ્યો છે ન સાંભળવામાં.
જ્યાં સુધી શેરમાં કોઇ એવો શબ્દ ન હોય જેનાથી ખ઼ુદા ખાતર જીવન સમર્પણ ની
તલપ હોય,
અથવા કાલ્પિક જીવનથી નફરત હોય,
એ જાહેર થતું હોય ત્યાં સુધી શેર ને અર્થપૂર્ણ કહી શકાય નહી. શાયર નો
કહેવાનો ઉદ્દેશ હતો કે
“તસ્વીર
નુ ચિત્ર ભરોસા વગર અને નકામા જીવન ની ફરીયાદ કરી રહયું છે કાગળ નુ વસ્ત્ર
તેની વાચા છે”
શેરમાં ગુંજાશ નહોતી કે ભરોસા વગર નુ જી઼વન શબ્દ લખી શકાય,
તેથી કાફીયો લખવામાં રુકાવટ હતી અને ગલિબને મતલો લખવો હતો,
તેથી હસ્તી યા અસતિત્વ ને બદલે શોખી-એ-તેહરીર લખી દીધું. આથી શેર અર્થહીન
છે
તબા
તબાઇ
સિવાયના
દેરક
ગ઼ાલિબ
નિષ્ણાંત,
શેરને
અર્થપૂર્ણ
બતાવે
છે
Naqsh
faryadi hai kis ki shokhi-e-tehrir ka ?
Whom these pictures are accusing
Kaghazi hai payrahan
har peykar-e-tasveer ka
Each of them is wearing a Paper-shirt!"
Naqsh = print,
impression Faryadi:
the plaintiff
shokhi-e-tehrir = mischivious wrting
kaghazi
payrahan = a shirt made from paper. In Iran Royal court it was a
tradition that a plaintiff wear a paper shirt, while begging for
justice .
Payker= body
Almost all Urdu poem-books
begin with Hamd (praise of God) followed by Na'at (Praise of Prophet).
Ghalib always avoided beaten paths and walked on a different trail.
Ghalib’s poem book doesn’t start with Hamd! Yet he wanted to recognize
the supremacy of almighty God. However, he doesn’t shower praise on God.
He brings out God`s Shokhi (a jesting mischief).
To understand above she'r,
we have to picture royal courts of Iran. Courts had certain dress codes
to identify who is who. For distinguishing between a plaintiff and a
defendant, the plaintiff was required to wear a shirt made of paper (Kaghazi
Payrahan). In the view of this practice, Ghalib punches a pun/fun at
God.
Painters and
impressionists of his time drew their work on paper. That means that a
picture that the painter drew was wearing Paper, hence the painter's
subject was like a plaintiff in a court begging for justice. Therefore,
Ghalib is asking a rhetorical question: Whom these pictures are
accusing. It should be understood that our earth is a slate called
Loh-e-jahan; every thing on it is as if written by God. Ghalib tacitly
challenges God; Oh God you claim that you are Rahman & Rahim the most
bountiful and the most merciful; if it was so why every one is a
plaintiff in your court complaining about you? The genius and mastery of
Ghalib is in complaining against God without mentioning God’s name. If
he had mentioned name of God, then he would have been accused of
blasphemy.
Ponder the choice of his words: Naqsh
(imprint), Tehrirt writing), Kaghaz (Paper), Peykar (Subject- Body)
Tasveer (picture) are all related to art of painting. Ghalib almost
always uses a set of related words.
Mirza Ghalib’s explanation:
Ghalib has explained this verse, in one
of his letter. That in Iran a plaintiff wore a paper a shirt in royal
court while begging for justice. There were other practices such as
carrying a torch during day or carry a blood soaked cloth on a bamboo
pole. Therefore, the poet imagines that the picture on paper is
complaining about some one for creating it. That is why it is clad in a
paper. Meaning our existence is like a picture, is only imaginary, yet
it is a cause of distress, trouble, and pain.
Saeed’s Explanation:
Men’s doubtful existence and its struggle are
depicted in this verse. The crux of the verse is that existence of
anything is always problematic. a picture on a paper is only an
imagination of an artist, yet it also is complaining about its existence
why was I created and put to this agony.
Aasi & Saha:
Molana Rumi has expressed the same thought in
following verses
Ba shanu, az ne,
chuN hikayat mee kunad va za judaeeha shikayat
mee
kunad
Ke az nestaN
ta mara
bureeda
und az
nafreem mard-o-zan naleeda und
Meaning:
Anything removed from its origin puts it to in uneasy state. When flute
is removed from bamboo forest, it protest through its sound. In the same
way, a picture on a paper because of its paper garb seems to be
complaining about mischief played by its creator, the painter.
BeKHud:
Har peykar-e-tasveer means all organic and
inorganic objects. All these items will perish. If real things are to
perish the picture is only an impression. Picture protesting its
creation is proof of unique imagination of Ghalib.
Taba Tabai:
Custom of wearing paper shirt neither is
seen nor heard anywhere. Unless there is a word indicating zeal to
perish and hate of life, till then verse is without meaning. The writer
intention was to say that lines and colors of picture are complaining or
protesting its shaky existence and that is why it is wearing paper
shirt. The verse couldn’t accommodate unreliable existence and that is
why the Qafiya had problem. Since Ghalib wanted this verse to be
beginning verse called Matla, he wrote shokhi-e-tehrir instead of Hasti or
existence
Except Taba Tabai, in opinions of
every other Ghalibologist the verse is full of meaning.
The more you ponder over it, the more you would enjoy it.
Naqsh
fariyadi hai by Talat:
http://lists.elistx.com/archives/blank/200910/mp329jtYtJexf.mp3
Naqsh fariyadi hai by Rafi:http://lists.elistx.com/archives/blank/200910/mp3IWb52axNZS.mp3 |